New CDS Appointed Lt Gen NS Raja Subramani
લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિને નવા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અનિલ ચોહાણનું સ્થાન લેશે. જાણો તેમના વિશે સંપૂર્ણ માહિતી.
લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિને નવા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અનિલ ચોહાણનું સ્થાન લેશે. જાણો તેમના વિશે સંપૂર્ણ માહિતી.
સુમુલ ડેરીની ચૂંટણીને લઈને અટકળોનો અંત, સુરત કલેક્ટરે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો. 25 મેથી પ્રક્રિયા શરૂ, 15 જુલાઈએ મતદાન.
લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિને ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ જનરલ અનિલ ચૌહાણ પાસેથી કાર્યભાર સંભાળશે.
પશ્ચિમ બંગાળમાં BJP ધારાસભ્ય દળની બેઠકમાં સુવેન્દુ અધિકારીને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા. જાણો આ મોટા રાજકીય પરિવર્તન વિશે વિગતવાર.
Dwarka na Rupen Bandar ma dharmik rally darmiyan police par paththarmaro, police choki ma tod-phod, janthi mari nakhavani dhamki. Bheed ne vikherva hava ma 5 round firing. Vistarmathi janvo.
મધ્યપ્રદેશના રાજગઢમાં ગુમ થયેલા યુવકનું પાંજરું જંગલમાંથી મળ્યું. મિત્રએ જ હત્યા કરી, સોનાના દાગીના ગીરવે મૂકી લોન લીધી. પોલીસે આરોપીને ઝડપી લીધો.
Valsadના Vapi GIDCમાં ક્રોમા કંપનીમાં ભીષણ આગ લાગી. બે શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. ફાયર વિભાગની 3 ટીમોએ કાબુ મેળવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર.
દિલ્હી હાઈકોર્ટે આબકારી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની ડિસ્ચાર્જ અરજી સામે CBIની અરજી પર સુનાવણી માટે તારીખ નક્કી કરી. જાણો સંપૂર્ણ માહિતી.
તમિલનાડુ ચૂંટણી પરિણામો બાદ સરકાર રચનાનો સસ્પેન્સ યથાવત છે. રાજ્યપાલે TVKને સરકાર રચવાનું આમંત્રણ ન આપ્યું, જેના કારણે રાજકીય અનિશ્ચિતતા વધી છે.
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં 14 વર્ષીય પાવરલિફ્ટર કિશોરી સાથે તેના જ પિતરાઈ ભાઈ અને જિમ ટ્રેનરે છેડતી કરી. બદનામ કરવાની ધમકી આપી હતી.
Meerutમાં એક વ્યક્તિએ સ્કૂટરથી કિશોરીને ઘેરીને રસ્તા પર અડપલા કર્યા. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Barabanki પોલીસે ₹10 કરોડના દાગીના ચોરી કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી. માસ્ટરમાઇન્ડ પીડિતાની વિલાની સામે રહેતો હતો અને ઓડી કાર ચલાવતો હતો.